Advertisement

  • ચૈત્ર નવરાત્રી ફેસ્ટિવલ 2018-વેફર ડ્રાયફૂટ ચાટ

ચૈત્ર નવરાત્રી ફેસ્ટિવલ 2018-વેફર ડ્રાયફૂટ ચાટ

By: Jhanvi Fri, 23 Mar 2018 10:22 PM

ચૈત્ર નવરાત્રી ફેસ્ટિવલ 2018-વેફર ડ્રાયફૂટ ચાટ

વેફર ડ્રાયફૂટ ચાટ બનાવવા માટે જોઈશે.

બટેકાનો ચેવડો 4 ટે.સ્પૂન
ફ્રેશ મિકસ ફ્રૂટ 3 ટી.સ્પૂન
શકરીયાનો ચેવડો 3 ટે.સ્પૂન
ગળી ચટણી 1 ટે.સ્પૂન
ગ્રીન ચટણી 1 ટે.સ્પૂન
દહીં 1 ટે.સ્પૂન
ચાટ મસાલો જરૂર મૂજબ
બટાકાની વેફર જરૂર મૂજબ
બાફેલા શ[રીયા જરૂર મૂજબ
ચાટ મસાલો જરૂર મૂજબ
ગ્રીન ચટણી 1 ટે.સ્પૂન
દહીં 1 ટે.સ્પૂન
કેળાની વેફર જરૂર મૂજબ
બાફેલા બટાકા 2 ટે.સ્પૂન
ગળી ચટણી 1 ટે.સ્પૂન
ગ્રીન ચટણી 1 ટે.સ્પૂન
દહીં 1 ટે.સ્પૂન
ડ્રાયફ્રૂટ 1 ટે.સ્પૂન

વેફર ડ્રાયફૂટ ચાટ બનાવવાની રીત
.

* સૌ પ્રથમ પ્લેટમાં બટાકાનો ચેવડો નું લેયર કરી લો.

* પછી ઉપર ફ્રેશ મિકસ ફ્રૂટ, શ[રીયાનો ચેવડો, ગળી ચટણી, ગ્રીન ચટણી,

* દહીં અને ચાટ મસાલો ઉમેરો.

* પછી ફરીથી ફ્રેશ મિકસ ફ્રૂટ,બટાકાની વેફર, બાફેલા શ[રીયા, ચાટ મસાલો,

* ગળી ચટણી , ગ્રીન ચટણી અને દહીં ઉમેરો.

* ત્યારબાદ ચાટ મસાલો, કેળાની વેફર, બાફેલા બટાકા, ગળી ચટણી,

* ગ્રીન઼ચટણી, દહીં, ચેવડો,કોથમીર અને ડ્રાયફ્રૂટ ઉમેરી સર્વ કરો.

* તો તૈયાર છે. વેફર ડ્રાયફૂટ ચાટ