Advertisement

  • ચૈત્ર નવરાત્રી ફેસ્ટિવલ 2018-કાચા કેળા ની વેફર

ચૈત્ર નવરાત્રી ફેસ્ટિવલ 2018-કાચા કેળા ની વેફર

By: Jhanvi Fri, 23 Mar 2018 10:22 PM

ચૈત્ર નવરાત્રી ફેસ્ટિવલ 2018-કાચા કેળા ની વેફર

સામગ્રી :

કાચા કેળા 2 નંગ
1/8 ટી સ્પૂન કlળl મરિયા નો પાવડર મીઠુ સ્વાદમુજબ
લાલ મરચું 1/4 ટી સ્પૂન( ઓપ્શનલ)
તેલ તળવા માટે જરૂર મુજબ

રીત –

* સૌ પ્રથમ કેળા ની છાલ કાઢી લો .

* એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો વેફર છિનવા ની છીણી થી વેફર પાડતા જાવો મીડીયમ તાપ પર 5 મિનિટ તળો જેથી ગોલ્ડન બ્રાવુન કલર આવી જાય આવી રીતે બધી વેફર તળી લો.

* કlળl મરિયા નો પાવડર લાલ મરચું અને મીઠું નાખી એર ટાઈટ ડબ્બા માં ભરી લો.