કાચા કેળા 2 નંગ 1/8 ટી સ્પૂન કlળl મરિયા નો પાવડર મીઠુ સ્વાદમુજબ લાલ મરચું 1/4 ટી સ્પૂન( ઓપ્શનલ) તેલ તળવા માટે જરૂર મુજબ
રીત –
* સૌ પ્રથમ કેળા ની છાલ કાઢી લો .
* એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો વેફર છિનવા ની છીણી થી વેફર પાડતા જાવો મીડીયમ તાપ પર 5 મિનિટ તળો જેથી ગોલ્ડન બ્રાવુન કલર આવી જાય આવી રીતે બધી વેફર તળી લો.
* કlળl મરિયા નો પાવડર લાલ મરચું અને મીઠું નાખી એર ટાઈટ ડબ્બા માં ભરી લો.